દિન વિશેષ


૧/૧/૧૯૬૪ (જામનગર) લેફટેન્ટ જનરલ "મહારાજા રાજેન્દ્રસિહ " પુણ્યતિથી
       - ૧૯૨૧માં લશ્કરમાં જોડાયા-૧૯૪૧ બીજા વિશ્વયુધ્ધમાં ભાગ
       - D.S.O.નું  બહુમાન.૧૯૪૫મા ડેપ્યુટી ડીરેક્ટર નિમણુક
       - ટેંક તથા બખ્તરિયા દળના યુધ્ધના નિષ્ણાંત
       - સ્વતંત્રતા બાદ દિલ્હી સરક્ષણના અધિકારી
       - જન્મ તારીખ ૧૫-૬-૧૮૯૯
૩/૧/૧૯૪૨ (બોરસદ)  માત્ર આત્મોન્નતિ નહિ પણ લોક્ન્ન્તી "ભિક્ષુ અખંડઆનંદ" પુણ્યતિથી  
       -૧૯૦૮થિ ૧૯૪૨ સુધી સાહિત્ય પ્રવૃત્તિ-હિમાલય પ્રવાસ
       - સસ્તું સાહિત્ય વધાર્ક કાર્યાલયની સ્થાપના ૧૮૭૪ માં જન્મ
૩/૧/1980 (જામખંભાળિયા)વેણીભાઈ જમનાદાસ પુરોહિત પુણ્યતિથી
       - કવિ તથા પત્રકાર ૧૯૩૯ થી ૧૯૪૯ અમદાવાદમાં પત્રકાર
       - "જન્મભૂમી" પત્રમાં ઉત્તમ ગીતોના લેખક અન્ત્સુથી
       - જન્મ તારીખ ૧/૨/૧૯૧૬
૩/૧/૧૯૬૪ (ભાવનગર) યશવંતરાય ચીમનલાલ પુરોહિત પુણ્યતિથી
       - પંડિત ઓમકારનાથના શીષ્ય
       - કઠોર તપસ્યા- સાધના 
       - ભારતના અભિજાત સંગીતજ્ઞોમાં સીધ્ય કંઠ કલાકાર 
૬/૧/૧૯૯૯૧ (ચીખલી) ઝીણાભાઈ રત્નજી દેસાઈ પુણ્યતિથી
       - નવલકથા, નવલિકા,કાવ્ય,વિવેચન,આત્મકથા,નાટક
૬/૧/૧૮૭૮ (અમદાવાદ)લીલાવતી કનૈયાલાલ મુનશી પુણ્યતિથી
       - ૧૯૨૬માં કનૈયાલાલ મુનશી સાથે લગ્ન
       - સમર્થ લેખિકા-રાજકીય પ્રવૃતિઓ-રાજ્યસભાના સભ્ય
       - જન્મ તારીખ ૨૫/૩/૧૮૯૯
૬/૧/૧૯૨૨ (રાયપુર પંજાબ -હાલ પાકિસ્તાન ) હરગોવિંદ ખોરાના જયંતી 
       - ૧૯૪૮ માં P .H .D.
       -૧૯૫૮ માં કાર્બનિક રસાયણ તથા બાયોલોજી કાર્ય માટે મર્ક અવોર્ડ
       -જેનેટીક કોડ કાર્ય
       - ૧૯૬૮ માં શરીર વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ
૧૩/૧/૧૮૪૪ (ગણોદ તાલુકો ગોંડલ) દેશળજી પરમાર જયંતી
       - કવિતા, બાળકાવ્યો,"કુમાર સાહિત્યમાં ગદ્યલેખન
       અવસાન તારીખ ૨/૪/૧૮૯૮
૧૪/૧/૧૯૧૦ (ચકમપર તાલુકો મોરબી) મોહનલાલ તુલસીદાસ મહેતા જયંતી
       - "પ્રવાસી" નુતન ગુજરાત "જન્મભૂમિ"દૈનિકના તંત્રી
       - ઊર્મિ,જીવનમાંધુરી ,અખંડઆનંદ,અભિનય ભારતી માસિકોના તંત્રી
       - પત્રકાર તથા સાહિત્યકાર. ૪૫ ગ્રંથો તથા ૨૦ રાજકીય ગ્રંથો
       - અવસાન તારીખ ૨૩/૪/૧૯૮૬

૧૫ જાન્યુઆરી રાષ્ટ્રીય  સેનાદીન
૧૭/૧/૧૭૦૬ (બોસ્ટન) યુ.એસ.એ બ્રેન્જામીન ફ્રાન્ક્લીન 
       - ૧૭૩૧માં સૌ પ્રથમ ફરતું પુસ્તકાલય અમેરિકામાં શરુ કર્યું 
       - ૧૭૩૩મા પંચાગ પ્રસિદ્ધ કર્યું 
       - સ્થિત વીજનો અભ્યાસ 
એક્સ્પેરીમેંટસ એન્ડ ઓબ્ઝર્વેસન ઓન ઇલેક્ટ્રિક સીટી "પુસ્તક લેખન"
       - અવસાન તારીખ ૧૭૯૦મા
૧૯/૧/૧૭૩૬ (સ્કોટલેંડ) જેમ્સ વોટ જયંતી
       - ૧૭૭૫મા એન્જીન બનાવ્યું
       - ૧૭૯૦મા કલાત્મક ઉપકરણો અને દસ્તાવેજોની નકલ માટેના રસાયણની શોધ કરી
       - અવસાન તારીખ ૧૯/૮/૧૮૧૯
૨૧--૧૮૨૦  (વધવાન) લોકહિતચિંતક -કવિ -સુધારાવાદી -દલપતરામ જયંતી
ગુજતારની પ્રજા પાસેથી કવીસ્વરનું બિરુદ
વિશીષ્ઠકૃતિઓ:- દલપતકાવ્ય-,,લક્ષ્મી-મિથ્યાભિમાન (નાટક)
                        - દલપતપિંગળ,કાવ્યદોહન,ભૂતનિબંધ,જ્ઞાતિનિબંધ
                        - બાલવિવાહનિબંધ,શામળ સતસઈ,કથન સપ્તશતી
                        - તાકીર્કબોધ
     - ૧૪ વર્ષની વયે સ્વામીનારાયણ ધર્મ અંગીકાર
     - ૧૮૪૯ માં વરતામાને સૌ પ્રથમ ગુજરાતી સામયિક શરુ કર્યું
     - અમદાવાદ "બુદ્ધિ પ્રકાશમાસિકના તંત્રી
     - ૧૮૫૮મા હોય વાચનમાળા તૈયાર કરી
     - રોપ્યચંદ્રક અને ૧૦૦૦૦ ભેટસ્વરૂપે- યુગ "દલપતયુગ" કહેવાયો
     - ૨૫--૧૮૯૮મા અવસાન
૨૨/૧/૧૭૭૫ (ફ્રાંસ) આન્દ્રે મેરી એમ્પીયર જયંતી
       - ૧૮૦૮ માં યુની.ના ઇન્સ્પેકટર જનરલ
       - ૧૮૨૦મા વીજ પ્રવાહ તથા બળગતીવીજ પર મૌલિક સંશોધન
       - ૧૮૩૬મા વીજપ્રવાહ SI એકમને એમ્પીયરની સ્મૃતિમાં "એમ્પીયર" એવું નામ                           આપવામાં આવ્યું   
       - અવસાન તારીખ ૧૮૩૬મા
૨૩/૧/૧૮૬૮  ડેવિડ હિલ્બર્ટ જયંતી (ગણિત શાસ્ત્રી)
       - અચલવાદનું સંસોધન-પ્રાધ્યાપક-
       - ૧૮૨૭મા ડેર ઝાલબેરિસ્ટર (અંકમાહિતી) પુસ્તકનું લેખન
       - અવસાન તારીખ ૧૪/૨/૧૯૪૩
૨૬--૧૮૭૪ (લાઠી) સુરતાની વાડીનો મીઠો મોરલો "કલાપી" જયંતી
                                      સુરસિહજી તખ્તસિહજી ગોહિલ
વિશીષ્ઠકૃતિઓ:- કલાપીનો કકોરવ,કલાપીની પત્રધારા,કાશ્મીરનો પ્રવાસ
                       - સ્વીડનબોર્ગના વિચારો,સંવાદો,માયા અને મુદ્રિકા
                       - હૃદયત્રિપુટી,ભરત,હમીરજી ગોહિલ
        - ૧૮૯૫ જાન્યુઆરી ૨૧ તારીખે ગાદીએ બેઠા-સૌથી પ્રસિદ્ધ કવિતા "ફકીરી હાલ "
        - માત્ર એકજ દિવસની માંદગીમાં માત્ર ૨૬ વર્ષે અવસાન તા. ૧૦//૧૯૦૦
૨૬/૧/૧૯૧૨ (અમદાવાદ) ચરુમતી રામપ્રસાદ યોદ્ધા જયંતી 
       -સમાજમાં સ્ત્રી હિત કાર્યોના આમરણ યોદ્ધા 
       - જ્યોતિ સંઘ સંસ્થા હેઠળ વર્ષો સુધી કામ 
       - અવસાન તારીખ ૧૯/૧/૧૯૮૧ 

૨૬/૧/૧૬૨૭ (આયર્લેન્ડ) રોબર્ટ બોઈલ જયંતી
       - ૧૬૦૬મા બોઈલ નિયમની શોધ કરી 
       - ૧૬૬૧મા મુલ્યવાન રસાયણ શાસ્ત્રના ગ્રંથોનું નિર્માણ 
       - અવસાન તારીખ ૩૦/૧૨/૧૬૯૭ 
૨૬/૧/૧૯૫૦ પ્રજાસતાક દિન
૨૭//૧૮૮૮(રૂપાહેલી રાજસ્થાન ) તાપ:પુત સારસ્વત "મુનિશ્રી જિનવિજયજી "જયંતી
       -લીપીશાસ્ત્રના ધુરંધર-પ્રાચીન ભાષાના વિદ્ધાન
       - શાળાના ઔપચારિક શિક્ષણ વિના વિધયોપાસના
       -પ્રાચીન જૈન ગ્રંથોનો અભ્યાસ -પુરાતત્વ મંદિરના આચાર્ય
      -સિંધી જ્ઞાનપીઠની  સ્થાપના -૨૦ જેટલા ગ્રંથો સંપાદિત -૧૦૦ થી વધુ ગ્રંથો  પ્રગટ
      - ખારવેલ શિલાલેખ ,ગુજરાતના પ્રાચીન લેખો ઉકેલ - ધરાસણાની  લડતમાં ભાગ
     -૧૯૬૯ માં પદ્દમવિભૂષણ અવોર્ડ
    - તારીખ //૧૯૭૬ અવસાન
૩૦ જાન્યુઆરી રાષ્ટ્રીય શહીદદિન
૩૦ જાન્યુઆરી વિશ્વ કૃસ્ટ નિવારણ દિન
૩૦--૧૮૮૯ ( ઉઢાંઈ -વડનગર) નાટ્યકલાના આજીવન સાધક
                     "
જયશંકર ભોજક" "સુંદરી" જયંતી
        -
મુંબઈ ગુજરાતી સમાજમાં સભ્ય
        -
સૌભાગ્યસુંદરી નાટકમાં નાયિકાની ભૂમિકાથી "સુંદરી"નું બિરુદ મળ્યું
        -
રંગભૂમિ પર ૩૫ વર્લ સુધી કામ
        -
નાટ્યવિદ્યામંદિર "નટ મંડળની સ્થાપના
        - 
૮૦૦૦ વખત રંગભૂમિમાં પાત્ર નિરૂપણ અભિનય
        -
રણજીતરામ સુવર્ણચંદ્રક
        -
પદ્દમવિભૂષણ અવોર્ડ
        -
અવસાન તારીખ ૨૨//૧૯૭૫
૩૧/૧/૧૮૬૮ (પેન્સિલવેનીયા) થીયોડોર વિલિયમ રિચાર્ડસ જયંતી
       - ૧૮૮૬મા P .H .D.
       -
૧૮૯૧મા વૈસ્લેષીક રસાયણ શાસ્ત્રના મદદનીશ 
       -
૧૮૯૧મા હાવર્ડમાં પ્રાધ્યાપક 
       -
૧૯૦૭મા હાવર્ડ ઇન્સ્ટીટયુટ ચેરમેન
       -
૧૯૧૦ માં ડેવિ મેડલ એનાયત
       -
૧૯૧૧ માં ફેરડ મેડલ
       -
૧૯૧૨ માં ગીબ્સ મેડલ
       -
૧૯૧૪ માં કેમિસ્ટ્રીનું  નોબલ પ્રાઇઝ
       -
૨૫ મૂળતત્વોના પરમાંણુંમય  વજન નક્કી કાર્ય -સ્થૂળ કાચી ધાતુ ગુણધર્મોનો અભ્યાસ
       -
૧૯૮૮ માં અવસાન
૩૧/૧/૧૯૨૯ (જર્મની ) રૂડોલ્ફ લુડવિગ મોઝ્ર્બર જયંતી
       -
૧૯૫૩ માં પદાર્થ પર થતી ગામ કિરણોની અસરોનું સંશોધન
       -
૧૯૬૧ માં પદાર્થ વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ