થમ્સઅપ :- આ રમત નીચે મુજબ રમાડવી ...
સૌ પ્રથમ બધા બાળકોને અનુકરણ કરવા કહો.
બધા બંને હાથ પહોળા કરો
સૌ પ્રથમ બધા બાળકોને અનુકરણ કરવા કહો.
બધા બંને હાથ પહોળા કરો
હાથની મુઠી બંધ કરો .
અંગુઠો ચારેય આંગળીની અંદર રહે તેમ મુઠી વાળો.
હવે ધીમે ધીમે હાથ આગળની તરફ લાવી ડાબી મુઠી ઉપર જમણી મુઠી વાળો હાથ ગોઠવો.
જમણાં હાથનો અંગુઠો બહાર કાઢો. અહી થમ્સઅપનું ઢાંકણું ખુલે ત્યારે થતો અવાજ "ડચ" કરવો .
હવે થમ્સઅપ "પીવો"કહી અંગુઠો મો પર લઇ જતા "ઘટ ઘટ" અવાજ કરતા- કરતા પીણું પીવાનો અભિનય કરવો.
તાલી વગાડો.
ક્રમશ: આવું ૩- ૪ વખત કરાવી બાળકોને જાતે આ ક્રિયાઓ ક્રમશ: કરવા કહો.અને હા ! છેલ્લે તાલી વગાડવાનું ચુકતા નહિ.

૨ વિમાન :-આ રમત નીચે મુજબ રમાડવી
આ રમત રમાડવા બાળકોને નીચે મુજબની ક્રિયાઓ કરાવો.
બંને હાથ પહોળા કરો. (હાથના આંગળા અંગુઠો સીધો રહે તેમ)
ધીમે ધીમે બંને હાથ આગળની તરફ ભેગા કરો.
હથેળી જમીન તરફ રહે અને ડાબો હાથ ઉપર જમણો હાથ અડકાડીને રાખો.
હવે અંગુઠો બહાર કાઢો અને બોલો "પાંખો ખોલો"
એન્જીન સ્ટાર્ટ કરો".કહી બંને હાથના અંગુઠા હલાવો.
"ઉડાડો" કહી બંને હાથ સર્પાકારે ઉપરની બાજુ લઇ જઈ માથા સુધી લઇ જાવ.

૩ ટેલીફોન :-આ રમત નીચે મુજબ રમાડવી.
આ રમત રમાડવા બાળકોને નીચે મુજબની ક્રિયાઓ કરાવો.
ડાબા હાથની હથેળી મો સામે રહે તેમ રાખો.(આ ટેલીફોન છે )
"નંબર ડાયલ કરો "કહી એક બે ત્રણ ચાર પાચ છ" કહો (બાળકો અનુકરણ કરશે )
"ટ્રીન ટ્રીન " બાળકો બોલશે "ટ્રીન ટ્રીન"
ટેલીફોન ઉપાડવાનો અભિનય કરતા કરતા એક હાથ કાન પાસે લઇ જાઓ. "હેલ્લો". (બાળકો પણ આવું કરશે).
કોણ બોલે છે? ( બાળકો પણ આવું બોલશે .)
હું કુલદીપભાઈ બોલું છું ( બાળકો પણ આવું બોલશે .)
કેમ છો ? ( બાળકો પણ આવું બોલશે .)
મજામાં ( બાળકો પણ આવું બોલશે .)
આવજો ( બાળકો પણ આવું બોલશે .)
જયશ્રી કૃષ્ણ ( બાળકો પણ આવું બોલશે .)
પછી તાલી વગાડો ..........
૪ બોમ્બ :-આ રમત નીચે મુજબ રમાડવી.
આ રમત રમાડવા બાળકોને નીચે મુજબની ક્રિયાઓ કરાવો. આ રમત રમાડવા બાળકોને નીચે મુજબની ક્રિયાઓ કરાવો.
ડાબા હાથની હથેળી મો સામે રહે તેમ રાખો.(આ ટેલીફોન છે )
"નંબર ડાયલ કરો "કહી એક બે ત્રણ ચાર પાચ છ" કહો (બાળકો અનુકરણ કરશે )
"ટ્રીન ટ્રીન " બાળકો બોલશે "ટ્રીન ટ્રીન"
ટેલીફોન ઉપાડવાનો અભિનય કરતા કરતા એક હાથ કાન પાસે લઇ જાઓ. "હેલ્લો". (બાળકો પણ આવું કરશે).
કોણ બોલે છે? ( બાળકો પણ આવું બોલશે .)
હું કુલદીપભાઈ બોલું છું ( બાળકો પણ આવું બોલશે .)
કેમ છો ? ( બાળકો પણ આવું બોલશે .)
મજામાં ( બાળકો પણ આવું બોલશે .)
આવજો ( બાળકો પણ આવું બોલશે .)
જયશ્રી કૃષ્ણ ( બાળકો પણ આવું બોલશે .)
પછી તાલી વગાડો ..........
૪ બોમ્બ :-આ રમત નીચે મુજબ રમાડવી.
બધા બાળકોને અનુકરણ કરવા કહો.
સૌ પ્રથમ ૧-૨-૩-કહી ત્રણ તાલી વગાડી આગળની તરફ મુક્કો મારતા હોય તેમ હાથ લઇ જઈને "ધુમ્મ"જોરથી બોલો.
પછી ૧-૨-૩-કહી ત્રણ તાલી વગાડી પાછળની તરફ મુક્કો મારતા હોય તેમ હાથ લઇ જઈને "ધુમ્મ"જોરથી બોલો.
પછી ૧-૨-૩-કહી ત્રણ તાલી વગાડી જમણી તરફ મુક્કો મારતા હોય તેમ હાથ લઇ જઈને "ધુમ્મ"જોરથી બોલો.
પછી ૧-૨-૩-કહી ત્રણ તાલી વગાડી ડાબી તરફ મુક્કો મારતા હોય તેમ હાથ લઇ જઈને "ધુમ્મ"જોરથી બોલો.
પછી ૧-૨-૩-કહી ત્રણ તાલી વગાડી ઉપરની તરફ મુક્કો મારતા હોય તેમ હાથ લઇ જઈને "ધુમ્મ"જોરથી બોલો.
પછી ૧-૨-૩-કહી ત્રણ તાલી વગાડી નીચેની તરફ મુક્કો મારતા હોય તેમ હાથ લઇ જઈને "ધુમ્મ"જોરથી બોલો.